પ્રતિ:- |
તમામ પોલીસ કમિશ્નરશ્રી,
તમામ પોલીસ અધિક્ષકશ્રી,
પોલીસ અધિક્ષકશ્રી વે.રેલ્વે, વડોદરા તથા અમદાવાદ |
જાણ:- |
પોલીસ ગાંધીનગર
પોલીસ મહાનિરીક્ષક/નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી તમામ રેન્જ.
ચૂંટણી કમિશ્નરશ્રી, રાજ્ય ચૂંટણી આયોગ, સચિવાલય, ગાંધીનગર
|
પ્રેષક:- |
પોલીસ કમશનરશ્રી વડોદરા શહેર નોડલ ઓફિસર election Expenditure Monitoring |
વિગત:- |
|
લોકસભા સામાન્ય ચૂંટણીઓ 2024 અનુસંધાને ઓનલાઈન દૈનિક અહેવાલ પાઠવવામાં આવતો હતો તે બંધ કરવામાં આવે છે. જેથી હવે પછી ડી.આર. નહીં પાઠવવા વિનંતી છે. |
|
|
|
પોલીસ કમશનરશ્રી વડોદરા શહેર
નોડલ ઓફિસર election Expenditure Monitoring
|
|
|